મિસ્સી રોટી
#RB7
મિસ્સી રોટી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કથરોટમાં બંને લોટ મિક્ષ કરીને તેમાં બધાજ મસાલા તથા લીલા મરચાં,ડુંગળી અને કોથમીર નાખીને મિક્ષ કરો.
- 2
હવે તેમાં તેલનું મોણ નાખીને બરાબર મિક્ષ કરીને જરું મુજબ પાણી લેતા જઈને પરાઠા જેવો લોટ બાંધી દો.5 મિનિટ લોટને ઢાંકીને રહેવા દઈને પછી મસળીને તેના એકસરખા લુઆ બનાવી દો.
- 3
ત્યારબાદ એક કૂવો લઈને અટમંથી વાણીને ગેસ પર ગરમ તવા પર શેકવા મૂકો.એકબાજુ સહેજ શેકાઈ એટલે પલટાવીને બીજી બાજુ તેલથી પરાઠાની જેમ શેકી લો.તેવીજ રીતે બધીજ missi રોટી બનાવી દો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16252602




ટિપ્પણીઓ