ઝટપટ ખમણ ઢોકળા (Jhatpat Khaman Dhokla Recipe In Gujarati)

#SD ખમણ ઢોકળા ગુજરાતી લોકો ના ફેવરિટ હોય છે.તે માં ઝટપટ આજ મેં ખમણ ઢોકળા ક્રિયા
ઝટપટ ખમણ ઢોકળા (Jhatpat Khaman Dhokla Recipe In Gujarati)
#SD ખમણ ઢોકળા ગુજરાતી લોકો ના ફેવરિટ હોય છે.તે માં ઝટપટ આજ મેં ખમણ ઢોકળા ક્રિયા
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં ચણા નો લોટ લો. તેમાં સોજી મિક્સ કરો.બાદ તે માં મીઠું, હળદર, ખાંડ ઉમેરો બારબાર હલાવીને મિક્સ કરો. પાણી નાખી ખીરુ તૈયાર કરો તે મા તેલ ને ઈનો મિક્સ કરો થોડીવાર હલાવો.
- 2
એક તપેલુ લો તે મા પાણી નાખો ગરમ કરવા મુકો.બાદ તપેલા માં કાથો મુકી થાળી ને ગ્રીસ તેલ થી કરો તે માં ખીરુ નાખો ને તપેલા ને ઢાકીડો વીસ મિનિટ સ્ટીમ કરો.
- 3
ખમન ને તપેલા ની બહાર નિકાલો ને તે મા ચેકા પાડો.
- 4
એક કડાઈ લો તે માં તેલ ગરમ કરો.બાદ તે માં રાઈ, લીલા મરચા, તિલ હિંગ નાખો.બાદ તે માં પાણી વધાર કરો.તે મા મીઠું, ખાંડ ઉમેરો.લીલા મરચા નાખી ને ઉકાદો
- 5
સુકા મરચા લિમડો ઉમેરો.બાદ ઉકાડેલ પાણી ને ખમણ ઢોકળા ઉપર રેડો.
- 6
ઝટપટ ખમણ ઢોકળા ને સર્વ કરો.
Similar Recipes
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3 #week3 આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#week3આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in gujarati)
આમ તો ખમણ ઢોકળા બધાં ના પ્રિય હોય છે.પણ અમુક લોકો જે ખટાશ વાળી વસ્તુ ભોજન મા નથી લેતા તે લોકો ખમણ ઢોકળા નો ઉપયોગ ભિજં મા નથી કરતા.એમા પણ ખાસ લીંબુ ના ફુલ નો ઉપયોગ કરી બનાવેલા હોય છે તે આપણા શરીર ને નુક્સાન કરે છે.તો ચાલો આજે હુ ઘરે જ ઝડપથી લીંબુ ના ફુલ નો ઉપયોગ કર્યા વગર ખમણ ઢોકળા બનાવીશ. Sapana Kanani -
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#Week1#cookpadindia#cookpadgujaratiજ્યારે અચાનક મહેમાન આવી જાય ત્યારે ઝટપટ બની જાય તેવી વાનગી એટલે ગુજરાતીઓનું ફેવરેટ ફરસાણ ખમણ. તો મિત્રો આજે આપણે બનાવીશું સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા... Ranjan Kacha -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#DRCદરેક ગુજરાતી ના ઘરે નાસ્તામાં કે ડીનર માં ખમણ ઢોકળા બંને જ, જે વિવિધ દાળ માંથી બનેછે Pinal Patel -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#cookpadindia#cookpadGujarati#ખમણ_ઢોકળાખમણ...ખમણ...આ નામ સાંભળવા મળે ને એટલે મોઢા માં પાણી આવી જાય.. ગમે એટલું ફુલ પેટ જમ્યું હોય ને.. તો પણ 2-3 ઢોકળા ખમણ ના તો ખવાય જ જાય ચાખવાના બહાને..😄😄 ગુજરાતી ઓ ને તો હાલતા ને ચાલતા ખમણ બનતા હોય છે.. સવારે નાસ્તા માં પણ ચાલી જાય ડીનર માં હોય તો પણ ચાલે ટૂંક માં ગમે ત્યારે ખમણ ઢોકળા હોવા જોઈએ બસ..આજે હું ખમણ તમારા જોડે શેર કરું છું જોડે જોડે 3 ચટણી પણ..1) ખજૂર-આંબલી ની ચટણી2) ગ્રીન ચટણી3) ટોમેટો ચટણી Henal Kothadiya _ #HENALs_Kitchen -
ખમણ (Khaman Recipe in Gujarati)
#RC1Yello recipe.#cookpadindia#cookpadgujaratiખમણ દરેક ગુજરાતી ના ફેવરિટ હોય છે. દરેક ગુજરાતી ઘર માં આ એક પ્રિય ફરસાણ છે. બનાવવામાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદીષ્ટ ખમણ ઢોકળા ની રેસિપી આજે હું શેર કરી રહી છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#FFC1#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવી એક વાનગી બનાવી છે. આ વાનગીનું નામ છે ખમણ ઢોકળા. સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ખમણ ઢોકળા બનાવવા ખૂબ જ સરળ છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી આ ખમણ ઢોકળા બની જાય છે. તહેવારોમાં, જમણવારમાં કે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં આ વાનગી ફરસાણ તરીકે બનાવવામાં આવે છે. ખમણ ઢોકળા નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને પસંદ આવે તેવી વાનગી છે. Asmita Rupani -
-
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
#FFC1#week1#khaman_dhokala#ફરસાણ#ગુજરાતી#ઇન્સ્ટન્ટ#ચણાનોલોટ#CookpadIndia#COOKPADGUJRATI ખમણ ઢોકળા એ ગુજરાતી અને ખૂબ જ પ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે, જે સવારના ગરમ નાસ્તામાં તથા બપોરના જમણવાર ફરસાણ તરીકે પીરસાતું હોય છે. ક્યારેક સાંજે હળવા જમવાના તરીકે પણ તે પીરસાતું હોય છે. અહીં ચણા ના કકરા લોટ નો ઉપયોગ કરીને આ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળાં તૈયાર કરેલ છે. જ્યારે અચાનક કોઇ મહેમાન આવે અથવા તો ખમણ ઢોકળા ખાવાનું મન થાય તો આ રીતે બનાવી શકાય છે. Shweta Shah -
સોજીના ખમણ ઢોકળા માઇક્રોવેવમા (Semolina Khaman Dhokla In Microwave Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસોજી ખમણ ઢોકળા ઇન માઇક્રોવેવ Ketki Dave -
-
સોજી ઢોકળા (Semolina Dhokla Recipe In Gujarati)
#GA4#Week4Gujaratiઢોકળા ગુજરાતી ઓના ઓલ ટાઈમ ફેવરિટ છે .ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .ખાટા ઢોકળા ,ખમણ ઢોકળા વગેરે .મેં સોજી ના ઢોકળા બનાવ્યા છે . Rekha Ramchandani -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#Fam અમારા ઘરમાં મારા સાસુ ખમણ ઢોકળા ખુબ જ સરસ બનાવે છે. તેમના હાથે આ ઢોકળા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. મેં તેમની પાસેથી આ ખમણ ઢોકળા ની રેસીપી શીખી છે. મેં ખમણ ઢોકળા ના શેઇપ માં થોડું ઇનોવેશન કરી તેને થોડું મોર્ડન લૂક આપ્યુ છે. તો તેમની જુની રેસિપી અને મારો થોડો મોર્ડન લૂક આ ખમણ ઢોકળાને ખૂબ જ સ્વાદિષ્ટ અને દેખાવમાં એકદમ આકર્ષક બનાવે છે. તો ચાલો જોઈએ આ ઈન્ડો વેસ્ટન ખમણ ઢોકળા ક્પ્સ કઈ રીતે બને છે. Asmita Rupani -
નાયલોન ખમણ (Nylon khaman recipe in Gujarati)
#RC1પીળી રેસિપીઆપડા ઘરે ખાસ બનતો હોય છે આ ખમણઅને સૌ ના ફેવરિટ Deepa Patel -
ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
#DTR દીવાળી માં ઝટપટ કંઈ ફરસાણ બનાવવું હોય તો ઇન્સ્ટન્ટ ખમણ બેસ્ટ option છે Dhruti Raval -
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#trend3 ગુજરાતીઓના ફેવરીટ તેવા ખમણ ઢોકળા જે ખૂબ જ ટેસ્ટી બને છે Kajal Rajpara -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
ખમણ ઢોકળા માં તેલનું પ્રમાણ નહિવત હોય છે. ખમણ ઢોકળા વરાળમાં બફાઈને બને છે એટલે ખાવામાં હલકા રહે છે અને કોઈપણ વ્યક્તિ આરામથી ખાઈ શકે છે #FFCI Gohil Harsha -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
જ્યારે અચાનક થી મહેમાન આવી જાય ત્યારે ફરસાણ માં આપણે ખમણ ઢોકળા બનાવી શકી છી .#trend3 Vaibhavi Kotak -
ખમણ(Khaman Recipe in Gujarati)
#GA4#week7#breck fastમેં આજે નાસ્તામાં નાયલોન ખમણ બનાવ્યા એ પણ વિધવુટ લીંબુ ના ફૂલ વગર કેમ કે લીંબુ ના ફૂલ એજેડ લોકો ના ખાય સકે ને બાળકો ને પણ લીંબુ ના ફૂલ ના આપ્યે તો સારું . Rina Raiyani -
બેસન સુજી ના ખમણ ઢોકળા (Besan Sooji Khaman Dhokla Recipe In Gujarati)
બપોરે tea time snack માં આવા વઘારેલાખમણ ઢોકળા ખાવાની મજા પડે..બાળકો અને મોટાઓને પણ પસંદ આવશે.. Sangita Vyas -
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD# ખમણ ઢોકળા ગુજરાતી લોકોની famous items ઢોકળા અને ઢોકળાં ખૂબ જ વેરાયટી બને છે પરંતુ અચાનક મહેમાન આવી જાય તો તરત જ instinct ખમણ ઢોકળા બની જાય છે Jyoti Shah -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
દાળ ના ખમણ (ઢોકળા)ખમણ ગુજરાતી ટ્રેડિંશનલ વાનગી છે. બધા ને ભાવતી હોય છે આપણે ખમણ મોસ્ટ બહારથી જ લાવતા હોઈ છે પણ જો આપણે પરફેક્ટ માપ થી બનાવીએ તો બહાર જેવાજ બંને છે. AnsuyaBa Chauhan
More Recipes
ટિપ્પણીઓ