કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મૂંગ દાળ ઢોકળા કેન્ડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મૂંગ દાળ ઢોકળા કેન્ડી રેસીપી મુખ્ય ફોટો

મૂંગ દાળ ઢોકળા કેન્ડી

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#RB7
#Cookpadindia
#Cookpadgujarati
આજે પતિદેવ ને ભાવતા મૂંગ દાળ ઢોકળા કેન્ડી બનાવ્યા હેલધિ અને ટેસ્ટી

#RB7
#Cookpadindia
#Cookpadgujarati
આજે પતિદેવ ને ભાવતા મૂંગ દાળ ઢોકળા કેન્ડી બનાવ્યા હેલધિ અને ટેસ્ટી

વધુ વાંચો

મૂંગ દાળ ઢોકળા કેન્ડી

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#RB7
#Cookpadindia
#Cookpadgujarati
આજે પતિદેવ ને ભાવતા મૂંગ દાળ ઢોકળા કેન્ડી બનાવ્યા હેલધિ અને ટેસ્ટી

#RB7
#Cookpadindia
#Cookpadgujarati
આજે પતિદેવ ને ભાવતા મૂંગ દાળ ઢોકળા કેન્ડી બનાવ્યા હેલધિ અને ટેસ્ટી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 3 કપપીળી મુગ દાળ
  • 1 કપચોખા
  • 4-5લીલા મરચા
  • 10-12લસણ ની કળી
  • 1 નંગનાનો ટુકડો આદુ
  • 1/2 કપદહીં
  • 1 કપલીલા ધાણા
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1પેકેટ ઇનો
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 10-12કેન્ડી સ્ટિક
  • 1/2 કપલસણ ની ચટણી
  • 2 ચમચીટોમેટો સોસ
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મૂગ દાળ અને ચોખા ને બરાબર ધોઈ 4 થી 5 કલાક પલાળી રાખો ત્યાર બાદ પાણી કાઢી મિક્સર માં થોડી થોડી કરી પીસી લો સાથે જ લસણ અને મરચા પણ પીસી લેવા

  2. 2

    હવે દહીં અને લીલા ધાણા ને મિક્સર માં પીસી ને મૂગ દાળ માં ઉમેરી મિક્સ કરો હવે તેમાં મીઠું અને હળદર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો

  3. 3

    હવે કેન્ડી ના મોલ્ડ માં તેલ લગાવી અને સ્ટીમર માં ગરમ કરો હવે મૂગ દાળ ના ખીરા માં ઇનો ઉમેરી બરાબર મિક્સ કરી કેન્ડી મોલ્ડ માં ઉમેરી 1 મિનિટ માટે સ્ટીમ કરો હવે કેન્ડી સ્ટીક લગાવી ફરી થી 10 મિનિટ સ્ટીમ કરવું જ્યાં સુધી ઢોકળા કેન્ડી સ્ટીમ થાય ત્યાં સુધી લસણ ની ચટણી અને ટોમેટો સોસ મિક્સ કરી લો

  4. 4

    હવે ઢોકળા કેન્ડી સ્ટીમ થય જાય એટલે બહાર કાઢી રૂમ ટેમ્પ્રેચર માં આવે ત્યાં સુધી ઠંડી થવા દો પછી અન્મોલ્ડ કરો અને લસણ ની ચટણી અને ટોમેટો સોસ મિક્સ કરીયો છે તે કેન્ડી ઉપર લગાવો અને લીલા ધાણા થી ગાર્નિશ કરી લસણ ની ચટણી સાથે સર્વ કરો

    મૂંગ દાળ ઢોકળા કેન્ડી રેસીપી સ્ટેપ4ફોટો
    મૂંગ દાળ ઢોકળા કેન્ડી રેસીપી સ્ટેપ4ફોટો
    મૂંગ દાળ ઢોકળા કેન્ડી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર May 23, 2022 18:08
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
June 24, 2022 02:23
yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાળ ઢોકળા કેન્ડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ બર્ગર પિઝા (Stuffed burger pizza recipe in Gujarati)
  2. ચટણી બ્રેડ પકોડા (Chutney Bread Pakoda Recipe In Gujarati)
  3. વેજીટેબલ પેનકેક (Vegetable pancake recipe in Gujarati)
  4. કેસર પિસ્તા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
  5. ગોળ પાપડી (સુખડી)
  1. ઝટપટ ખમણ ઢોકળા (Jhatpat Khaman Dhokla Recipe In Gujarati)
  2. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  3. પરવળ શાક અને પરવળની છાલ ના પરાઠા
  4. ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16252669
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close