રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં તપકીર ખાંડ અને પાણી મિક્સ કરી 20 મિનિટ માટે એમ જ રહેવા દો.
- 2
હવે ૨૦ મિનિટ બાદ મિશ્રણ ની અંદર તમારી મનપસંદ ખાવાનો મીઠો કલર નાંખી ફરી હલાવો.
- 3
હવે એક પેનમાં ૧ ચમચો ઘી મુકી તેની અંદર આપણે જે મિશ્રણ રેડી કર્યું છે એ નાખી દો.દસ મિનિટ સુધી હલાવ્યા કરો.
- 4
હવે એકદમ લચકા પડતું થઈ જાય એટલે હલવો રેડી... હવે એક થાળીમાં ઘી વડે ગ્રીસ કરી તેની ઉપર હલવો પાથરી દો. ઠંડુ પડી એ તેના પીસ પાડી ઉપર કાજુ બદામ મળે ગાર્નિશિંગ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16253489




ટિપ્પણીઓ