મેંગો પેંડા

Shital Manek
Shital Manek @cook_26389728

મેંગો પેંડા

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 3/4 કપમેંગો રસ
  2. 3/4 કપકન્ડેન્સ્ડ મિલ્ક
  3. 4 કપ(400g)મિલ્ક પાઉડર
  4. 1ચપટી કેસર
  5. 1ઈલાયચી પાઉડર
  6. 2 ચમચીઘી
  7. પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક પેન મા કન્ડેન્સ્ડ મિલ્ક અને મેંગો પલ્પ 5 મિનિટ મિક્સ કરો.

  2. 2

    હવે તેમાં કેસર અને એલઈચી પાઉડર મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં ઘી મિક્સ કરો. ઘટ થઈ એટલે નીચે ઉતારો.

  4. 4

    ઠંડું પડે એટલે પેંડા વારી લો. ઉપર પિસ્તા ની કતરણ લગાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Manek
Shital Manek @cook_26389728
પર

Similar Recipes