મલ્ટી ગ્રેઈન થેપલા (Multigrain Thepla Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉં નો લોટ
  2. 3/4 કપમકાઈ નો લોટ
  3. 3/4 કપજુવાર નો લોટ
  4. 1/2 કપબાજરી નો લોટ
  5. 1 વાટકીલીલા ધાણા
  6. 3 નંગલીલા મરચા
  7. 1 ટુકડોઆદું
  8. 1 કપદહીં
  9. 1 ટેબલ સ્પૂનકસૂરી મેથી
  10. 1 ચમચીમેથીયો મસાલો
  11. 1 ચમચીલાલ મરચું
  12. 1/2 ચમચીહળદર
  13. 1 ચમચીમીઠું
  14. 1 ચમચીઅજમો
  15. 1 ચમચીતલ
  16. 3 ચમચીગોળ
  17. 1 વાટકીતેલ થેપલાં શેકવા માટે
  18. 4 ચમચીમોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા લોટ ભેગા કરી દો મોણ તેમજ બધા મસાલા નાખી મિક્સ કરો.લીલા ધાણા આદું મરચાં નાખી મિક્સ કરો દહીં નાખી લોટ બાંધો

  2. 2

    15 મિનિટ રેસ્ટ આપો. લુવા પડી વણી ને તવી પર તેલ મૂકી શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes