રાજમાં કોન (ઓવન માં કરેલા કોન)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16253650
પેલા એક મોટી પૂરી વણી ને કોન ના બીબા ઉપર ગોઠવી ને સેટ કરવી.બધાજ કોન સેટ કરીને ઓવન માં બેક કરી લેવા.
હવે કોન ને બીબા માંથી ધીરે થી કાઢી લેવો અને અંદર રાજમાં ભરી દેવા.
હવે તેના ઉપર બધી ચટણી,દહીં અને સેવ ભભરાવીને ખાવું
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)