ગાર્લિક ચણા કેરી અથાણુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ધોઇ એકસરખા મિડીયમ કટકા કરો તેને થોડુ મીઠું ને હળદર મા રાખી ઓવર નાઈટ બોટલ મા ભરો ચણા ને મેથી ને અલગ પાણી મા પલાળો બીજે દિવસ પાણી માથી કાઢી કેરી ના ખાટાલપાણી મા 2 કલાક રેસ્ટ આપો પછી તેને કોરા કપડા મા થોડી વાર રેવા દો
- 2
હવે એક મોટા વાસણ મા કેરી ચણા મેથી નાખી તેમા મસાલો હીંગ વિનેગર કેરી નુ છીણ નાખી બરાબર હાથ ની મદદ થી બરાબર મીક્ષ કરો
- 3
તેને ઢાંકી ને ઓવર નાઈટ રાખો ત્યાર બાદ તેને એક કાચ ની બોટલ મા ભરી ફીજ મા રાખો જો તેલ નાખવુ હોય તો ગરમ કરી ફુલ ઠંડુ થયા પછી એડ કરવુ
- 4
તો તૈયાર છે સિઝન નુ ગાર્લિક ચણા કેરી
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી ગાજર મરચા નુ ખાટુ અથાણુ ઈન્સ્ટન્ટ (Keri Gajar Marcha Khatu Athanu Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR Sneha Patel -
ચણા મેથી કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#SD#cookpadindia#Cookpadgujarati Payal Bhatt -
બાફેલા ગુંદા નુ અથાણુ (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR Sneha Patel -
કાચી કેરી નુ ઝટપટ અથાણુ (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
@cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
-
મેથીયા દાબડા કેરી (Methia Dabda Keri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KR Sneha Patel -
ચણા મેથી કેરી નું અથાણુ (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#EB#Week4#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
#KR#CookpadIndia#Cookpadgujarati hetal shah -
-
ઈન્સ્ટન્ટ કેરી અથાણું (Instant Mango Pickle Recipe in Gujarati)
#KR#instantmangopickle#instantkeriathanu#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
મેથીયા કેરી નું તાજુ અથાણુ :::
#goldenapron3 #week18 #achaarસીઝનનુ અથાણુ તો બધા ભરતા જ હોય પણ રોજ તાજુ અથાણુ બનાવી ને ખાવાની પણ મજા કઈક અલગ જ છે. Vidhya Halvawala -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કેરી ની ટુકડી, આખી મેથી અને ચણા નું અથાણું
#અથાણાંઘર ઘર માં પ્રખ્યાત અને ભાવતું અથાણું એટલે મેથી ને ચણા નું અથાણું. આ સ્વાદ માં અને દેખાવ માં ખુબજ સરસ લાગે છે. દાળ ભાત, થેપલા ane ખીચડી જોડે ખાવાની ખુબજ મઝા આવે છે. Khyati Dhaval Chauhan -
-
-
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Aachar Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
ઇન્સ્ટન્ટ ગોળકેરી આચાર(Insatnt golkeri Achar recipe in Gujarati)
#goldenapron3#week17#cookpadindia#cookpadgujarati#mango Ushma Malkan -
-
-
ચણા જોર ગરમ ચાટ (chana jor garam chaat)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SD#RB8#NFR Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16246967
ટિપ્પણીઓ