રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલીના ટુકડા કરી લો. હવે એક પેનમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો. પછી તેમાં પાણી અને છાશ એડ કરી લો.
- 2
હવે તેમાં મીઠું મરચું ધાણાજીરુ હળદર અને લસણની ચટણી એડ કરી બરાબર મિક્સ કરો. પાણી અને છાશ બરાબર ઉકળે એટલે તેમાં રોટલીના ટુકડા નાખી દો. રોટલી બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી સર્વિંગ ડીશમાં લઈ ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16261902



ટિપ્પણીઓ