ઇટાલિયન સેન્ડવીચ (Italian Sendwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ મા બધા શાકભાજી મિક્સ કરો તેમાં ચીઝ ખમણી લો પછી તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી બરાબર મિક્સ કરો
- 2
પછી બ્રેડ ની ૨ સ્લાઈસ લો બ્રેડ ની બને બાજુ ટોમેટો સોસ લગાવો અને વચ્ચે શાકભાજી મિક્સ કરેલું સ્ટફિંગ મૂકી ટોસ્ટર માં ૧૦ મિનીટ સુધી ટોસ્ટ થવા મૂકી દો
- 3
ગરમ ગરમ ઇટાલિયન સેન્ડવીચ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16264946




ટિપ્પણીઓ (2)