સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)

Rupal Gokani
Rupal Gokani @rgokani

#SD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપ મકાઇ બફેલી
  2. 1/2 કપ ચણા બાફેલા
  3. 1/2 કપ મગ પલાલેલા
  4. 1/2 કપ મઠ પલાલેલા
  5. 2 નંગડુંગળી સમરેલી
  6. 2 નંગટેમેટા સમરેલા લીલુ મરચુ સમરેલુ
  7. મમરા સેવ જરૂર મુજબ
  8. 1 નંગકાચી કેરી સમરેલી
  9. 1 નંગ દાદમ
  10. મીઠું સ્વાદમુજબ
  11. 2 ચમચીખાંડ
  12. મરચુ પાઉડર
  13. ધાણાજીરું
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ એક તપેલી માં મગ મઠ મકાયે મમરા સેવ દાદામ ડુંગળી ટેમેટા કેરી ચણા બધુ મિક્સ કરી લેવી

  2. 2

    પછી એમા ઉપર મુજબ બધા મસાલા નાખી ને મિક્સ કરવુ ઉપર કોથમીર નાખી ને સર્વ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Gokani
Rupal Gokani @rgokani
પર
મને રસોઈનો શોખ છે
વધુ વાંચો

Similar Recipes