#KSJ1#Week4
વોટર મેલોન ના બી કાઢી સમારી લેવું..
મિક્સર માં સમારેલા તરબૂચ ના ટુકડા એમાં મરી પાઉડર, મીઠું, ચાટ મસાલોરોઝ સીરપ અને થોડુંક પાણી ઉમેરી ક્રશ કરી લો..
પછી કેન્ડી ના મોલ્ડ માં ભરી ફ્રીઝર માં મૂકી દો
8-10 કલાક પછી કેનડી જામી ગઈ હશે
તૈયાર છે મસ્ત મસ્ત ઠંડી ઠંડી કેન્ડી
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ