સૂકી ભેળ ચટણી

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

#RB11
#WEEK11
#COOKPAD
બોમ્બે સૂકી ભેળ ચટણી ફટાફટ બને છે અને ફીજ માં 2 મહિના સુધી રાખી શકાય.

સૂકી ભેળ ચટણી

#RB11
#WEEK11
#COOKPAD
બોમ્બે સૂકી ભેળ ચટણી ફટાફટ બને છે અને ફીજ માં 2 મહિના સુધી રાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧/૨ કપશેકેલા ચણા
  2. ૧ કપકોથમીર
  3. નાનો ટુકડો આદુનો
  4. તીખા મરચા
  5. ૧ ટી સ્પૂનજીરુ
  6. ૧ ટી સ્પૂનચાટ મસાલો
  7. ૧ ટી સ્પૂનધાણા
  8. ૧ ચપટીહિંગ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૮-૧૦ પાન લીમડાના

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બધી સામગ્રી મિક્સ કરી મિકસરમાં પીસી લો. બહુ જ ટેસ્ટી સૂકો ચટણી તૈયાર.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ (4)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
Very nice 👌 aa chatni kevi rite use karvani

Similar Recipes