મેંગો રબડી
#RB9
મેંગો રબડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નોનસ્ટિક પેન કે કડાઈમાં દૂધ ગરમ થવા મૂકો.એક ઉભરો આવે એટલે તેમાંથી થોડું વાટકીમાં દૂધ લઈને મિલ્ક પાઉડર ઉમેરીને બરાબર હલાવીને ગરમ.દૂધમાં ઉમેરી સતત હલાવતા રહો.
- 2
ત્યારબાદ તેમાં કાજુ - બદામનો પાઉડર ઉમેરીને હલાવતાં રહો.2,3 મિનિટ પછી તેમાં ખાંડ ઉમેરીને જાડું.દૂધ ન થાય રબડી જેવું ત્યાં સુધી સતત હલાવતા રહો.
- 3
હવે આ રબડી ઠંડી થવા દો. ત્યારબાદ તેમાં કેરીનો રસ ઉમેરીને બરાબર હલાવી દો.હવે રબડીને સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપરથી કાજુ - બદામની કતરણથી સજાવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16275942




ટિપ્પણીઓ