ભરેલી ડુંગળી નું શાક (Bhareli Dungri Shak Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

#cookpadindia
#cookpadgujarati
આજે મેરે રસ રોટલી બનાવી હતી તેની જોડે ભરેલી ડુંગળી નું શાક બનાવ્યું

ભરેલી ડુંગળી નું શાક (Bhareli Dungri Shak Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujarati
આજે મેરે રસ રોટલી બનાવી હતી તેની જોડે ભરેલી ડુંગળી નું શાક બનાવ્યું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ ડુંગળી
  2. ૧ ચમચીલસણની પેસ્ટ
  3. ૧ નંગ લાલ મરચું
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧ ચમચીધાણા પાઉડર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧ ચમચીસીંગદાણાનો ભૂકો
  8. ૨ ચમચીતેલ
  9. ૧/૨ ચમચીરાઈ જીરું
  10. ૧/૪ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી ને છોલી ને ધોઈ વચ્ચેથી ચાર કાપા કરી લો પછી એક બાઉલમાં લસણની પેસ્ટ સિંગદાણાનો ભૂકો લાલ મરચું હળદર ધાણા પાઉડર અને મીઠું નાખીને મસાલો તૈયાર કરો

  2. 2

    ડુંગળીમાં મસાલો ભરી દો પછી કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો ગરમ થઇ ગયા પછી તેમાં રાઈ-જીરું હિંગ નાખીને ડુંગળી નાખો ઢાંકણ પર પાણી મૂકી થવા દો

  3. 3

    ૫ થી ૭ મિનિટમાં ડુંગળી સોફ્ટ થઈ જશે પછી ગેસ બંધ કરી લો તૈયાર છે ભરેલી ડુંગળી નું શાક કોથમીર નાખીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes