કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેક્સિકન બાઉલ (Mexican Bowl Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેક્સિકન બાઉલ (Mexican Bowl Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેક્સિકન બાઉલ (Mexican Bowl Recipe In Gujarati)

Bhavna Chotaliya
Bhavna Chotaliya @Bhaavna_24

#PKS

#PKS

વધુ વાંચો

મેક્સિકન બાઉલ (Mexican Bowl Recipe In Gujarati)

Bhavna Chotaliya
Bhavna Chotaliya @Bhaavna_24

#PKS

#PKS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1/2 કપબાફેલા રાજમા
  2. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  3. 1 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  4. 1 ટી સ્પૂનલીંબુ નો રસ
  5. 1 ટી સ્પૂનઇટાલિયન સીઝનીંગ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1/2 કપદહીં
  8. 2 ટેબલ સ્પૂનમેયોનીઝ
  9. ચીઝ લેટસ ના પાન
  10. સાલસા માટે
  11. ટામેટા ડુંગળી લસણ કોથમીર લીલું મરચું લીંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રાજમાને ધોઇને ચોખ્ખું પાણી ઉમેરી 5-6 કલાક માટે પલાળી દેવા. પલડી ગયેલા રાજમાને કુકર માં મીઠું નાખીને 5-6 સીટી વગાડી લેવી. બાફેલા રાજમા માં કોથમીર, મીઠું, મરી પાઉડર અને લીંબુનો રસ ઉમેરી બરોબર મિક્સ કરી લેવું

    મેક્સિકન બાઉલ (Mexican Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દહીમાંથી પાણી કાઢી મેયોનીઝ ઉમેરી મીઠું લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી શાવર ક્રીમ કરવું

  3. 3

    ટામેટા ડુંગળી લસણ લીલા મરચાને ચોપર માં નાખી એકદમ ઝીણું ચોપ કરી લેવું ત્યારબાદ તેમાં લીંબુનો રસ મીઠું લાલ મરચું અને ઓલિવ ઓઈલ નાખી મિક્ષ કરી સાલસા તૈયાર કરવો

    મેક્સિકન બાઉલ (Mexican Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સલાડ માટે ત્રણે કલરના કેપ્સિકમને સમારી લેવા. હવે એક પેનમાં 1/2 ટીસ્પૂન ઓલિવ ઓઈલ તેમાં કેપ્સિકમ, ડુંગળી ને સાંતળી લેવી. પછી તેમાં મીઠું,ઇટાલિયન સીંઝનીગ, ઉમેરી બરોબર મિક્સ કરી લેવું

  5. 5

    ચીઝ, સાલસા, શાવર ક્રીમ અને સલાડ મુકવું. નાચોસ મૂકી મેક્સિકન બાઉલ સર્વ કરવું

    મેક્સિકન બાઉલ (Mexican Bowl Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Chotaliya
Bhavna Chotaliya @Bhaavna_24
પર June 07, 2022 12:23

ટિપ્પણીઓ (2)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
August 01, 2022 10:28
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાવભાજી બૃશેટા (Pavbhaji Brusheta recipe in Gujarati) (Jain)
  2. ચોખાના લોટ ની ચકરી
  3. મહારાષ્ટ્રીયન પાટવડી રસ્સા (Patwadi Rassa Recipe In Gujarati)
  4. કેપ્સિકમ આલુ મસાલા સબ્જી (Capsicum Aloo Masala Sabji Recipe In Gujarati)
  5. પનીર કુલ્ફી
  1. શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
  2. મહારાષ્ટ્રીયન પાટવડી રસ્સા (Patwadi Rassa Recipe In Gujarati)
  3. મહારાષ્ટ્રીયન કેસર પીસ્તા પીયુષ (Maharashtrian Kesar Pista Piyush Recipe In Gujarati)
  4. રાજગીરા આટા નો શિરો (Rajgira Atta Sheera Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16286937
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close