મહારાષ્ટ્રીયન કેસર પીસ્તા પીયુષ (Maharashtrian Kesar Pista Piyush Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#MAR
#cookpadindia the
#Cookpadgujarati
મહારાષ્ટ્રિયન કેસર પીસ્તા પીયુશ

મહારાષ્ટ્રીયન કેસર પીસ્તા પીયુષ (Maharashtrian Kesar Pista Piyush Recipe In Gujarati)

#MAR
#cookpadindia the
#Cookpadgujarati
મહારાષ્ટ્રિયન કેસર પીસ્તા પીયુશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ કપ દહીં
  2. ૧/૨ કપ દૂધ
  3. ૧/૨ કપ કેસર પીસ્તા શ્રીખંડ
  4. ૧ ટેબલ સ્પૂનખાંડ
  5. ચપટીઇલાયચી પાઉડર
  6. ચપટીજાયફળ પાઉડર
  7. દોરા કેસર
  8. પીસ્તા કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મીક્ષર જાર મા દહીં,ખાંડ, દૂધ અને શ્રીખંડ નાખી ચર્ન કરો

  2. 2

    હવે એને સર્વિંગ ગ્લાસ મા કઢો

  3. 3

    કેસર & પીસ્તા થી ગાર્નીશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes