મકાઈ ના મમરા (Makai Mamara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈના બોલ ને સાફ કરી લો. હવે કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, હળદર, લાલ મરચું પાઉડર નાખી, તેમાં મકાઈના બોલ્સ ઉમેરી ધીમા તાપે શેકાવા દો. તેને શેકતાં આઠથી દસ મિનિટ થાય છે. હવે ગેસ બંધ કરો
- 2
રેડી છે મકાઈના બોલ્સ. તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી ચાટ મસાલો છાંટી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16287046









ટિપ્પણીઓ