રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લો. તેમાં સમારેલા કોબીજ, ગાજર, કેપ્સીકમ, ડુંગરી, માયોનીઝ, મરી પાવડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ટમેટો કેચપ,રેડ ચીલી સોસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. આપણું માયોનીઝનું ટોપિંગ તૈયાર છે.
- 2
હવે બ્રેડ લો. તેના ઉપર બટર લગાવો. પછી માયોનીઝ નું ટોપિંગ લગાવો ત્યારબાદ મોઝરેલા ચીઝ ઉમેરો હવે તેના ઉપર પ્રોસેસ ચીઝ છીણી લો હવે બીજી બ્રેડ ઉપર બટર લગાવી તેના ઉપર મૂકી દો.
- 3
હવે ગ્રીલરને બટર થી ગ્રીસ કરી લો. અને બનાવેલી સેન્ડવીચ મૂકી તેને ગ્રીલ કરી લો. આપણી વેજ માયો સેન્ડવીચ તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ માયો સેન્ડવીચ🥪
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, કોઈપણ સેન્ડવીચ હોય એ ફાસ્ટ ફૂડ ની લાઈફ સમાન છે. આપણે અલગ અલગ-અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતા હોઈએ છીએ. મેં અહીં સ્વાદમાં યમ્મી એવી વેજ માયો સેન્ડવીચ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
મીન્ટ મેયો વેજ. પીઝા (Mint Mayo Veg Pizza Recipe In Gujarati)
Recipe name :mint mayo veg pizza#GA4 #Week 22 Rita Gajjar -
-
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindiaખૂબ જ ઝડપથી બની જાય એવી ટેસ્ટી રેસીપી લઈ ને આવી છું. નાના મોટા સૌ કોઈને ભાવે એવા ગાર્લિક બ્રેડ. સુકા લસણની ફ્લેવર ખુબ જ સરસ આવશે. અહીંયા મેં ગાર્લિક બ્રેડ પેનમાં ગેસ ઉપર જ કર્યા છે ખૂબ જ ઝડપથી અને સરસ બનશે. Shreya Jaimin Desai -
વેઝ મેયો ગ્રીલ સેન્ડવીચ(Veg Mayo Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3સૌપ્રથમ બધી સબ્જી લીધી છે તેને છીણી નાખો અને તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરો .તેમાં ચીઝ નાખી પણ છે નાખ.વા અને બધો મસાલો મિક્સ કરી સ્ટફિંગ રેડી કરો.હવે બ્રેડની સ્લાઈસ લઈ ઉપરની તરફ બટર લગાવો અને સ્ટફિંગ ભરો.ઉપર બીજી સ્લાઈસ કરીને બટર લગાવીને ટોસ્ટર માં ગ્રીલ કરવા માટે મૂકી દો ખૂબ જ ટેસ્ટી અને સૌને ભાવે એવી ગ્રીલ સેન્ડવીચ રેડી છે તેને વેફર કે કોઈપણ કોલ્ડ્રીંક સાથે સર્વ કરો. Ekta Bhavsar -
-
-
વેજ ચીઝ સમોસા (Veg. cheese Samosa Recipe in Gujrati)
#બજારના સમોસા ખાધાં પછી આ પ્રથમ વખત ઘરે બનાવ્યા છે. અને એદદમ સરસ બન્યા છે. Urmi Desai -
-
-
મેયોનીઝ સેન્ડવીચ (Mayonnaise Sandwich Recipe in Gujarati)
#GA4#week12માયોનીઝ મા ઘણા nutrition તત્વો છે તેથી આ હેલ્ધી સેન્ડવીચ બને છે. Sushma Shah -
-
-
વેજી. માયો સેન્ડવીચ (Veg. Mayo Sandwich Recipe In Gujarati)
વેજી. માયો સેન્ડવીચ 🥪🧀#GA4#WEEk17#Cheese 🧀🥪#PAYALCOOKPADWORLD#porbandar#MyRecipe1️⃣9️⃣#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
-
-
વેજ. મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg Mayo Grill Sandwich Recipe In Gujarati)
#SFસુરત સ્ટ્રીટ ફુડ સ્પેશિયલ Hemaxi Patel -
-
વેજ પીઝા (Veg pizza Recipe in Gujarati)
#trendsલોકડાઉન માં બધું બંધ હતું ત્યારે ઘર માં જ નવું નવું બનાવી અને ખાસ મારા બનેવી અને મમ્મી ને ખુબ ભાવે પિત્ઝા એટલે ઘેર જ બનાવ્યા, એમની ઈચ્છા મારા માટે પ્રેરણા બની. Hemaxi Buch -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16287009
ટિપ્પણીઓ