કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તીખો છૂંદો(Tikho Chundo In Gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તીખો છૂંદો(Tikho Chundo In Gujrati) રેસીપી મુખ્ય ફોટો

તીખો છૂંદો(Tikho Chundo In Gujrati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#Rawmango

#Rawmango

વધુ વાંચો

તીખો છૂંદો(Tikho Chundo In Gujrati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#Rawmango

#Rawmango

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 2 કિલોતોતાપુરી કેરી
  2. 2 કિલોને 500 ગ્રામ ખાંડ
  3. 4-5 ટુકડાતજ
  4. 10-12લવિંગ
  5. 1 ટેબલસ્પૂનઈલાયચી ના દાણા
  6. 1 ટેબલસ્પૂનસેકી ને અધકચરું વાટેલું જીરું
  7. 4લાલ મરચાં
  8. 2 ટેબલસ્પૂનમીઠું
  9. 2 ટેબલસ્પૂનલાલ મરચાં પાવડર
  10. 1 ટેબલસ્પૂનમેથી દાણા
  11. 1 ટેબલસ્પૂનજીરૃ
  12. 1 ટીસ્પૂનહીંગ
  13. 2 ટેબલસ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    થોડો પીળો કલર આવ્યો હોય એવી તોતાપુરી કેરી લો એની છાલ ઉતારી મોટા છીણા થી એને છીણી લો. હવે એમાં ખાંડ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી આખી રાત રહેવા દો. 1 કે 2 કલાકે હલાવી આપવું.

    તીખો છૂંદો(Tikho Chundo In Gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    તીખો છૂંદો(Tikho Chundo In Gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    તીખો છૂંદો(Tikho Chundo In Gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સવારે જોઈ લ્યો ખાંડ સરસ ઓગળી ગઈ હસે.હવે કેરી વાળા તપેલાં ને ગેસ પર મૂકી ધીમા તાપે સતત હલાવતા જઈ એક તાર ની ચાસણી થાય ત્યાં સુધી થવા દો. ગેસ ધીમો જ રાખવો. છૂંદા માં તજ, લવિંગ, ઈલાયચી ઉમેરી દેવું.

    તીખો છૂંદો(Tikho Chundo In Gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    તીખો છૂંદો(Tikho Chundo In Gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    તીખો છૂંદો(Tikho Chundo In Gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લગભગ 40 જેવી મિનિટ પછી તાર તપાસી જોવા પછી ચાસણી થઇ જાય એટલે ગેસ બંધ કરી દો હવે બધા મસાલા ઉમેરી મિક્સ કરી લો પછી એક નાની કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં મેથી નાખો થોડી વાર માં જીરૃ, મરચાં અને હીંગ ઉમેરી વઘાર કરી છૂંદા માં રેડી દો હવે સરસ હલાવી લો. છૂંદો એકદમ ઠંડો પડે પછી બોટલ માં ભરી 12 મહિના સુધી સાચવી રાખો.

    તીખો છૂંદો(Tikho Chundo In Gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    તીખો છૂંદો(Tikho Chundo In Gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    તીખો છૂંદો(Tikho Chundo In Gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તીખો છૂંદો(Tikho Chundo In Gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    તીખો છૂંદો(Tikho Chundo In Gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Desai
Manisha Desai @manisha12
પર March 29, 2024 10:33
Surat
I love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Guruji Kitchen
Guruji Kitchen @guruji1990
March 30, 2024 17:52
💯👌💐👍🔝
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કાચી કેરી નુ ગરમાણુ
  2. ગૃલ્ફી(કેનડી)
  1. કેરી ની ચટની
  2. કાચી કેરી નુ ગરમાણુ
  3. ગૃલ્ફી(કેનડી)
  4. ગાજર નો હલવો
https://cookpad.wasmer.app/in-gu/recipes/16292072
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close