ગાજર નો હલવો

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ગાજરને ધોઈ તેની છાલ ઉતારી નાનાપીસ કરીલેવા બેનાના ટુકડા બીટના નાખી પાણી અથવા દુધનાખી બાફી લેવા તેને ચમચાથી દબાવી માવો કરવો કિસમિસ ને ધોઈને પલારવી દેવી તેને મિકસર નીજારમા પીસીલેવી એકપેનમા એક ચમચી ધી નાખી તેમા બદામનો દરદરો પાવડર નાખી ગાજરનુ છીણ નાખી મિકસકરવુ તેમા કિસમિસ પીસેલી નાખી મિક્સ કર હલાવવુ પેનછોડે એટલે તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો
#પંજાબીગાજર નો હલવો આમ તો ભરાતભર માં જાણીતું છે. ગાજર નો હલવો, ગુલાબ જાંબુ, રબડી એ પંજાબી ઓ નું પસંદીદા મીઠાઈ છે. તેઓ મીઠાઈ ભોજન પછી લે છે. આપણે ભોજન સાથે લઈએ છીએ. Deepa Rupani -
-
-
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#WDC આ હલવો એકદમ સ્વાદિષ્ટ અને સ્વાથ્ય વર્ધક છે.સરળતાથી બની જાય છે.તેને વાર તહેવારે, પ્રસંગો માં ,કે ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17308105
ટિપ્પણીઓ