કાચી કેરી નુ ગરમાણુ

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા કેરીને બાફીલેવી તેનુ પાણી કાઢી લેવુ કટકા સાઈડમા રાખવા એક પેનમા ધી મુકી તેમા તજલવિગ સાતરવા જીરૂ સાતરવુ ધીમાતાપે લોટનાખી બદામી કલર સૈકવો તેમા કેરીનુપાણી નૈ એક ગ્લાસ પાણી નાખી મીકસ કરવુ તેમા ખાંડ નાખી ગરમ કરવુ ધટટથાય એટલે એલચી જાયફલ નો પાવડર નાખી મિક્સ કરી તેમા પિસ્તાને બદામ ની કતરણ નાખી તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17306928
ટિપ્પણીઓ