મિક્સ દાળ ના ઢોસા (Mix Dal Dosa Recipe In Gujarati)

આમ તો આપણે અડદ ની દાળ અને ચોખાને પલાળી ને ખીરું તૈયાર કરી ઢોસા બનાવતા હોય છે પણ આજે મે તેમાં થોડું વેરિયેશન કર્યું છે એક ની બદલે મિક્સ દાળ નું ખીરું બનાવી ને ઢોસા બનાવ્યા ખુબજ સરસ બને છે.તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.આ રેસીપી મેં ઈશિતા માંકડ પાસે થી શીખી.thnq so much 😊

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાત તથા બધી દાળ ને ધોઈ લો.અને તેને લગભગ ૧ થી ૨ કલાક માટે પલાળી લો.
- 2
પલળી જાય એટલે ક્રશ કરી લો અને તેને લગભગ ૫ થી ૬ કલાક આથો આવે ત્યાં સુધી રાખી મૂકો.
- 3
હવે ખીરું તૈયાર જાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું તેમજ જરૂર લાગે તો જ પાણી ઉમેરવું અને ગરમ તવી પર ઘી / તેલ મૂકી ઢોસા પાડી લો.
- 4
તો તૈયાર છે મિક્સ દાળ ના ઢોસા. અહીં મે તેને સર્વ કર્યા છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)