રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટને ચાળી તેમાં જીરું મીઠું અને હિંગ નાંખી બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો
- 2
લોટ બંધાઈ જાય એટલે તેમાં તેલ નાંખી બરાબર મિક્સ કરી અને તેના લુઆ કરી લો પછી તેમાં થી વણી લો
- 3
ત્યારબાદ પરાઠા ને બંને બાજુએ તેલ લગાવી શેકી લો
- 4
તો તૈયાર છે ગરમા ગરમ પરાઠા Enjoy♥️
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16304820















ટિપ્પણીઓ (4)