રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બોઇલ રાઇસ કરી લેવા ના એ ઠંડા થાય પછી એક કડાઈમાં શિંગતેલ લો વઘાર જેટલુ પછી તેમા રાઇ જીરું તતળે એટલે તેમા લીમડો નાખો પછી હીંગ અને બન્ને દાળ નાખી ને હલાવો
- 2
ત્યારબાદ તેમા રાઇસ નાખો ને હલાવો પછી તેમા મીઠું અને સંચળ નાખો ને હલાવો એ થઈ જાય એટલે દહીં નાખો ને ગેસ બંધ કરી દો એને હલાવો પછી તેમા કોથમીર નાખો.
- 3
હવે એક સર્વ કરવા માટે બાઉલમાં કર્ડ રાઈસ લો પછી કોથમીર થી ગાનિૅશ કરો તો તૈયાર છે કર્ડ રાઈસ 🍚
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16306958





ટિપ્પણીઓ