રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં 🌾 ની રોટલી ને સ્ટીલ ના ગ્લાસ મા નીચે તળિયે ગોઠવી ને દોરો બાંધી લેવા નો અને પછી તળિ લેવા નુ જેથી ટોકરી જેવો આકાર આવશે
- 2
ત્યારબાદ એક બાઉલમાં ચાટ ચસ્કા વેફર ના ટુકડા કરી ને નાખો પછી તેમા ટામેટાં 🍅 કેપ્સિકમ ડુંગળી અને કાચી કેરી નાખી ને હલાવો (મકાઇ 🌽 ગાજર 🥕 યા કઠોળ પણ નાખી શકાય) હવે ચીઝ નુ ખમણ નાખી હલાવો બને તો હાથે થી હલાવો જેથી બહુ જ સરસ રીતે મિક્સ થાશે પછી હવે જે ટોકરી તૈયાર થઈ છે તેમા આ પુરણ નાખો પછી ચીઝ નુ ખમણ નાખો અને રેડ પેપર થી ગાનિૅશ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16307891





ટિપ્પણીઓ