સેવ રોલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેકા ને ધોઈ ને છાલ કાઢી ને બાફી લો.
પછી તેને મેષ કરી લો.
પછી એક કડાઈ માં તેલ મૂકી ને આદુ લીલું મરચા ની પેસ્ટ નાખી પછી તેમાં હળદર ઉમેરો.
પછી તેમાં લીંબુ નો રસ ઉમેરો.
પછી બધું સરખી રીતે મિક્સ કરી લો. - 2
પછી તેમાં મેષ કરેલા બટેકા ઉમેરો.
પછી તેમાં મીઠું, ચોખા ના પૌવા નો ભૂક્કો, મરચા ની ચટણી ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો.
પછી તેને થોડી વાર માટે ઠંડુ થવા દો.
પછી તેના મુઠીયા તૈયાર કરી લો.
પછી તપકિર માં રગદોળી ને પછી સલરી માં પલાળી ને સેવ ના ચૂરા માં રગદોળીને એ રીતે બધા રોલ તૈયાર કરી લો. - 3
પછી એક કડાઈ માં તેલ મૂકી તેને ધીમી આંચ પર ક્રીસ્પી થઈ જાય પછી તેને ડીશ માં કાઢી લો.
- 4
પછી ટોમેટો કેચઅપ જરૂર ગરમ ગરમ સર્વ કરો.
- 5
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16308590










ટિપ્પણીઓ (2)