ચણા ની દાળ (Chana Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ધોઈ મીઠું નાખી બાફી લેવી.
- 2
કાંદા લસણ રેડી કરવું.
- 3
તપેલી માં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાંખવું.થાય એટલે લસણ કાંદા નાખવા.સરસ ચડવા દેવા.
- 4
તેમાં હળદર, મીઠું,લાલ મરચુ પાઉડર,ગરમ મસાલો ઉમેરી દાળ ઉમેરી કુક કરવું.
- 5
સરસ ઉકળી જાય એટલે ગેસ બંધ કરવો.લીંબુ નાખી સર્વ કરવું.મે સર્વ કરી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16309790












ટિપ્પણીઓ