ગાર્લિક ખાખરા (Garlic Khakhra Recipe In Gujarati)

Chetna Shah @cook_30095911
ગાર્લિક ખાખરા (Garlic Khakhra Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16310133

સૌ પ્રથમ બટર માં ચીલી ફ્લેક્સ ઓરીગાનો કોથમીર લસણ નાખી મિક્સ કરવું. ગાર્લિક બટર તૈયાર છે
ત્યારબાદ ખાખરા પર તૈયાર કરેલું ગાર્લિક બટર પાથરી પ્રી હિટેડ તવી પર ખાખરો મૂકી ઢાંકી ને ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે રાખવું
ચીઝ મેલ્ટ થાય અટલે સર્વિગ પ્લેટ માં લઈ સર્વ કરવું
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (2)