ગોટલીનો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગોટલા સુકવા સુકાઇ જાય એટલે ગોટલી કાઢી લેવી અને એના છાલ ઉતારવી અને પછી બાફવા અને બફાઈ જાય એટલે ઠરવા દેવા ઠરી જાય એટલે એક સરખી ખમણી કર નાખવી અને સૂકવા દેવી એકદમ કડક થઇ જાય એટલે સુકાઈ જાય પછી આપણે એક બગડ્યું લેવું એમાં બે ચમચી ઘી મૂકવું અને ઘી થઈ જાય પછી ગોટલી ખમણેલી વઘારેલી નાખી અને થોડીક વાર ચઢવા દેવી અને ઘીમાં ફેરવી અને પછી એકદમ કડ કડું એટલે મીઠું અને સંચળ નાખીને ભેળવી લેવું અને પછી ઉતારી લેવું મને ઠરવા દેવું ખરી જાય એટલે એક કાચની બરણીમાં ભરી લેવું મને વરસ વરસ માટે રહી શકે ધડકન એકદમ પેક કરી દેવુ
- 2
એટલે તૈયાર મુખવાસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16310470




ટિપ્પણીઓ