કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90

સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ કપસાબુદાણા
  • ૪-૫ નંગ બાફેલા બટાકા
  • ૨-૩ નંગ લીલાં મરચાં
  • ૧ ચમચીલીંબુ નો રસ
  • ૧ ચમચીતલ
  • ૧ ટી સ્પૂનખાંડ
  • સ્વાદ મુજબ મીઠું
  • ૫-૬ નંગ લીમડા ના પાન ના ટુકડા
  • ૧/૨ ટી સ્પૂનઆદુ ખમણેલું
  • ૧-૨ ચમચીઆરાલોટ (જરૂર પડે તો)
  • ૧ કપઅધકચરા શીંગદાણા નો ભૂકો
  • તળવા માટે તેલ
  • સર્વિંગ માટે
  • સોસ
  • લીલી ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને ૫ થી ૬ વાર ધોઈ લો.અને ૬ થી ૭ ચમચી પાણી નાખી તેને ૫ થી ૬ કલાક માટે પલળવા દો.થોડું પાણી નાખી ને પલાળવા થી લોટ નાખવાની જરૂર પડતી નથી.સાબુદાણા એકદમ કોરા રહે છે.અને binding પણ સારું આવે છે.

  2. 2

    પલળી જાય એટલે પાણી કાઢી લઈ એક વાસણ માં લઇ લો.ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા ને સ્મેશ કરી નાખી દો. ત્યારબાદ શીંગદાણા નો ભૂકો કરી લો.

    સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ બધી સામગ્રી તેમજ બધા મસાલા મિક્સ કરી તેનો માવો બનાવો.માવો બની જાય એટલે તેના વડા વાળી લો.

    સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થઈ જાય એટલે તેમાં વડા નાખી તળી લો.બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા.

    સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે સ્વાદિષ્ટ સાબુદાણા ના વડા. અહીં મે તેને સોસ અને ચટણી સાથે સર્વ કર્યા છે.

    સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90
પર June 20, 2022 15:30

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સાબૂદાણા વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati)
  2. ઢોસા વડા (Dosa Vada Recipe In Gujarati)
  3. ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
  4. મિક્સ વેજીટેબલ પરાઠા (Mix Vegetable Paratha Recipe In Gujarati)
  5. બેસી બેલે બાથ મસાલો (Bisi Bele Bath Masala Recipe In Gujarati)
  1. પાનકૉ (બગરુ નો રૉટલૉ)
  2. પાસ્તા ઈન વ્હાઇટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
  3. મેથીની ભાજી અને કેળા ના ભજીયા
  4. થેપલા (Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16317252
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close