વેજ ઈડલી અપ્પમ (Veg Idli Appam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં ઈડલી બેટર મા બધાં કટ વેજ એડ કરીને ટેસ્ટ મુજબ મીઠું નાખી બરાબર મિક્સ કરી લો
- 2
પછી તેમાં વઘાર રેડી દો રાઈ, અડદ દાળ, મીઠા લીમડા ના પત્તા નાખી બરાબર મિક્સ કરી પછી સોડા ઉમેરીને બીટ કરી અપ્પામ પેનમાં ઓઇલ મૂકી બેય સાઇડ ૨થી 3mini કૂક કરી નીકાળી ને તેને લીલી ચટણી સાથે સર્વ કરવું
- 3
કીડસ લંચ બોક્સ, મોર્નીંગ બ્રેકફાસ્ટ મા બેસ્ટ ઓપ્શન છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16327073










ટિપ્પણીઓ (2)