લોચા પૂરી (Locha Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કથરોટમાં ઘઉં નાં લોટ લઈ તેમાં મીઠું અને તેલ નું મોણ ઘઉંનો જાડો લોટ નાખી પાણી થી લોટ બાંધો. લોટ નરમ બાંધવો. 15 -20 મિનિટ રેસ્ટ આપી ને ઢાંકીને રાખવો.
- 2
હવે થોડું તેલ હાથમાં લગાવીને લોટને બરાબર કેળવી લો. અને તેના નાના નાના ગોળા વાળી લો
- 3
હવે ગેસ ચાલુ કરીને એક કઢાઈ માં તળવા માટેનું તેલ ગરમ કરો. અને તેલ ગરમ થાય ત્યાં સુધી મા ગોળ ગોળ પૂરી વણી લો. અને તેલમાં તળી લો. બધી પૂરી તળાઈ જાય એટલે ગેસ બંધ કરી લો
- 4
તૈયાર છે લોચા પૂરી. સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16335520








ટિપ્પણીઓ