રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ, મીઠું,તેલ ઉમેરી થોડું થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો.
- 2
ત્યારબાદ તેમાંથી મિડિયમ સાઈઝ ની પરંતુ થોડી જાડી ભાખરી વણી માટી ની તાવડી ગરમ કરી તેના ઉપર સ્લો ફલેમ પર બંને સાઇડ ક્રિસ્પી સેકી લેવી.
- 3
ગરમાગરમ ભાખરી ઉપર ઘી લગાવી ચમચી વડે ખાડા પાડીને સમાય તેટલું ઘી લગાવી ચા, અથાણું સાથે પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16335565








ટિપ્પણીઓ