કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટ્રોબેરી તીરામીસુ (Strawberry Tiramisu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટ્રોબેરી તીરામીસુ (Strawberry Tiramisu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટ્રોબેરી તીરામીસુ (Strawberry Tiramisu Recipe In Gujarati)

Neelam Patel
Neelam Patel @neelam_207
Vadodara

#Cookpadindia
#Cookpadgujarati
#SummerDesert
#valentine

#Cookpadindia
#Cookpadgujarati
#SummerDesert
#valentine

વધુ વાંચો

સ્ટ્રોબેરી તીરામીસુ (Strawberry Tiramisu Recipe In Gujarati)

Neelam Patel
Neelam Patel @neelam_207
Vadodara

#Cookpadindia
#Cookpadgujarati
#SummerDesert
#valentine

#Cookpadindia
#Cookpadgujarati
#SummerDesert
#valentine

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 200 ગ્રામફ્રેશ /ફ્રોઝન સ્ટ્રોબેરી
  2. 200 ગ્રામઅમુલ ફ્રેશ ક્રીમ
  3. 100 ગ્રામછીણેલુ પનીર
  4. 150 ગ્રામઆઈસીંગ ખાંડ
  5. 2પેકેટ હાઈડ એન્ડ સીક બિસ્કીટ
  6. 1ટી. સ્પુન તજ પાઉડર
  7. 1ટે. સ્પુન કોકો પાઉડર
  8. ગાર્નિશ કરવા
  9. તુલસી ના તાજા પાન
  10. સ્ટ્રોબેરી ની સ્લાઈસ
  11. હાઈડ એન્ડ સીક બિસ્કીટ
  12. વ્હીપ ક્રીમ
  13. ચોકલેટ નું છીણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પનીર, અમુલ ફ્રેશ ક્રીમ અને 100 ગ્રામ આઈસીંગ સુગરને બીટર થી મિક્સ કરવા. સ્ટ્રોબેરી ને ધોઈને 50 ગ્રામ આઈસીંગ ખાંડ ઉમેરી મિકસર માં પીસી ને રાખવુ. સ્ટ્રોબેરી સીરપ તૈયાર રાખવો. કોકો પાઉડર તથા તજ પાઉડર મિક્સ કરીને તૈયાર રાખવો.

  2. 2

    હાઈડ એન્ડ સીક બિસ્કીટ સ્ટ્રોબેરી સીરપ માં પલાળી ને કાચના સરવિંગ ગ્લાસ માં ગોઠવી ને ઉપર સ્ટ્રોબેરી સીરપ ઉમેરો.

  3. 3

    હવે તેના ઉપર ક્રીમ અને પનીર વાળુ મિકસર નુ લેયર કરવું. તેના ઉપર કોકો પાઉડર અને તજ પાઉડર મિક્સ છાંટવુ.

  4. 4

    ફરીથી તેના ઉપર હાઈડ એન્ડ સીક બિસ્કીટ સ્ટ્રોબેરી સીરપ માં પલાળી ને મૂકવા. તેના ઉપર સ્ટ્રોબેરી સીરપ પછી ક્રીમ અને પનીર વાળુ મિક્સ રેડી ચમચી થી સરખુ ફેલાવવું તેના ઉપર તજ અને કોકો પાઉડર છાંટવો.

  5. 5

    હવે ઉપર સ્ટ્રોબેરી સીરપ રેડી, વીપ ક્રીમ, તુલસી ના તાજા પાન તથા સ્ટ્રોબેરી સ્લાઈસ તથા હાઈડ એન્ડ સીક બિસ્કીટ તથા છીણેલી ચોકલેટથી ગારનીશ કરી 2 કલાક ફ્રીઝ માં ઠંડુ કરી સર્વ કરવું.

    સ્ટ્રોબેરી તીરામીસુ (Strawberry Tiramisu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neelam Patel
Neelam Patel @neelam_207
પર June 30, 2022 13:29
Vadodara
I am home cook, love to cook food for my family. Being working woman and Mother of growing kid, love to experiment Healthy variation with full Nutrition of flavors in Best possible way.
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
August 15, 2023 18:46
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પનીર ચીલી ચીઝ ટોસ્ટ (Paneer Chilli Cheese Toast Recipe In Gujara
  2. આલુ રોટી (Aloo Roti Recipe In Gujarati)
  3. ચોકલેટ ડોનટ (Chocolate Doughnut Recipe In Gujarati)
  4. મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe In Gujarati)
  5. ચીઝી મસાલા પાવ સેન્ડવિચ (Cheesy Masala Pav Sandwcih Recipe In Gujarati)
  1. ભેળ
  2. ચના મસાલા (Chana masala recipe in Gujarati) (Jain)
  3. મેંગો આઈસ્ડ ટી (Mango Iced Tea Recipe In Gujarati)
  4. મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16339351
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close