મેંગો આઈસ્ડ ટી (Mango Iced Tea Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપપાણી
  2. ૧+૧/૨ ટી સ્પૂન ચા
  3. ૩ ટી સ્પૂનખાંડ
  4. ૧/૨ કપમેંગો પ્યુરી
  5. લીંબુનો રસ
  6. બરફના ટુકડા જરૂર મુજબ
  7. ફુદીનાના પાન જરૂર મુજબ
  8. લીંબુની સ્લાઇસ ગાર્નીશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ કરો. પાણી બરાબર ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેમાં ચા ઉમેરી ઢાંકણ ઢાંકી બે મિનિટ માટે રહેવા દો

  2. 2

    ત્યારબાદ આ મિશ્રણને બીજા એક બાઉલમાં ગાળી લો તેમાં મેંગો પ્યુરી ખાંડ તેમજ લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી બે થી ત્રણ કલાક માટે ઠંડુ થવા દો

  3. 3

    હવે એક ટોલ ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરી મેંગો આઈસક્રીમ ઉમેરી ફુદીનાના પાન અને લીંબુની સ્લાઈસથી ગાર્નિશ કરી સર્વ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes