કેરી નો છૂંદો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજાપુરી કેરી ને ધોઈને તેને છીણી લો. હવે એક તપેલા માં છીણેલી કેરી લો. પછી તેમાં ખાંડ નાખીને તેને ગેસ પર મુકો. હવે ખાંડ નું પાણી બળે ત્યાં સુધી તેને હલાવી દો. ચાસણી બરાબર થઇ જાય પછી ગેસ બંધ કરી દેવો. હવે છુન્દો ઠંડો થાય પછી તેમાં મીઠું, મરચુ, વાટેલું જીરું ને તજ લવીંગ નો પાઉડર નાખીને હલાવું દો. તો તૈયાર છે છુન્દો. હવે છુંદા ને સરવિંગ બાઉલ માં સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16342882




ટિપ્પણીઓ