કારેલા મીઠા લીમડા ની ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સર જાર માં કારેલા, અને મીઠાં લીમડા ના પાન અને લીંબુ ના રસ ને મીઠું નાંખી ને ક્રશ કરી લો.
- 2
હવે તેમાં શેકેલું જીરું પાઉડર અને ગોળ મિક્સ કરીને ફરીથી વાટી લો. જરૂર હોય તેટલું જ પાણી ઉમેરીને ક્રશ કરી લો. ચટણી તૈયાર.
- 3
આ ચટણી દરરોજ રોજિંદા ખાવા માં ઉપયોગ માં લઇ શકાય છે.
સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
જો ચટણી ના ખાવી હોય તો
1 ટેબલ સ્પૂન ચટણી માં વધારે 1ગ્લાસ લીંબુ પાણી ઉમેરી ને પાણી બનાવી ને પી શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16350883




ટિપ્પણીઓ (12)