રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી ના ટુકડા કરવા. પેન માં તેલ ગરમ કરી કાંદા. ટામેટાં કેપ્સિકમ સાતડો પછી બધા સોસ અને પાણી નાખી ઉકાળો. તે મા ઈડલી ના ટુકડા નાખી હલાવો. કોથમીર થી સજાવી ગરમાગરમ સર્વ કરો.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસેડિયા (Quesadilla Recipe In Gujarati)
#JSR#COOKPADઆ કેસેડિયા લેફટ ઓવર રોટલી અને શાક માથી બનાવી છે. Swati Sheth -
-
સેઝવાન ઈડલી
ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસીપી#Parસેઝવાન ઈડલી ફટાફટ બની જાય છે અને બાળકો ની સાથે બધા ની પ્રિય હોય છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
ઉલ્ટા પીઝા
#SF#cookpadindia#cookpadgujarati#Pizza ઉલ્ટા પીઝા એ મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે.પીઝા તો આપણે ખાઈએ જ છીએ પણ આ પીઝા કંઇક અલગ જ છે ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી. you all have to must try મઝા આવશે. Alpa Pandya -
ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
#GA4#week17#post_17#cheese#cookpad_gu#cookpadindiaદંતકથા છે કે મોઝરેલા પ્રથમ ત્યારે બનાવવામાં આવ્યું હતું જ્યારે પનીરના દહીં આકસ્મિક રીતે નેપલ્સ નજીકની ચીઝ ફેક્ટરીમાં ગરમ પાણીની બકેટ માં પડી ગયા ... અને ત્યારબાદ તરત જ પહેલો પીત્ઝા બનાવવામાં આવ્યો. મોઝરેલા પહેલી વખત ઇટાલીમાં નેપલ્સની નજીક ભેંસ ના દૂધમાંથી બનાવવામાં આવ્યું હતું. કારણ કે તે પેસ્ટરાઇઝ્ડ દૂધમાંથી બનાવવામાં આવતું નથી અને કારણ કે ત્યાં થોડું અથવા કોઈ રેફ્રિજરેશન ન હતુ, ચીઝમાં ખૂબ જ નાનો શેલ્ફ-લાઇફ હતો અને ભાગ્યે જ ઇટાલીનો દક્ષિણ પ્રદેશ નેપલ્સ નજીક તે છોડ્યો હતો જ્યાં તે બનાવવામાં આવ્યું હતુ.જો કે, આજદિન સુધી તે વ્યાપકપણે જાણીતું છે કે શ્રેષ્ઠ અને સૌથી વધુ કિંમતી આર્ટિસ્નલ ઉત્પાદિત ભેંસ ના દૂધ ની મોઝરેલા હજી પણ બટ્ટીપગ્લિયા અને કેસરતા નજીક નેપલ્સની દક્ષિણમાં જોવા મળે છે જ્યાં નાના કારખાનાઓ સદીઓ-જૂની પરંપરાઓ ચાલુ રાખે છે, જે તેમના સ્થાનિક ગ્રાહકો માટે દરરોજ ભેંસ ના દૂધ ની મોઝરેલા તાજી બનાવે છે.પીઝા ખાવાની ખુબ જ ઈચ્છા થાય અને એ પણ ચીઝ બર્સ્ટ ત્યારે આ રીતે મગ માં બનાવવાની જરૂર થી ટ્રાય કરજો. ઝટપટ બની જાય છે અને સ્વાદ તો જાણે ખરેખર ડોમિનોઝ માં બેસી ને ખાતા હોવ એવું ફીલ થાય છે. Chandni Modi -
-
ચાઈનીઝ મિર્ચી ભજીયા (Chinese Mirchi Bhajiya Recipe In Gujarati)
#CulinaryQueens#ફ્યુઝનવીક Purvi Modi -
-
-
-
-
-
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#30mins#Cooksnap Theme of the Week રોટલી અને પરાઠા સાથે સર્વ કરી શકાય એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પંજાબી ઢાબા સ્ટાઈલ નાં મગ બનાવ્યા છે. Dipika Bhalla -
-
-
-
-
-
ઈડલી ચીલી
#ડીનરઈડલી વધુ બની હતી તો એમાંથી ઈડલી ચીલી પણ બનાવી દીધી. અને બધા ને બહુ ભાવી. એકદમ સરળ રીત છે તમે પણ જરૂર ટ્રાય કરજો Sachi Sanket Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16361220
ટિપ્પણીઓ (2)