રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈના દાણાને બાફી લો. થોડું મીઠું નાખવું સાથે જેથી એનો કલર જળવાય.કુકર ની ૪ સીટી થવા દેવી. મકાઇ 🌽 માટે બીજી બાજુ માંડવીના બીને પણ મીઠું નાખી ને બાફવા મૂકો. ગેસ ધીમો રાખવો ને બે સીટી વાગે એટલે બંધ કરી દેવું.
- 2
હવે ડુંગળી,🧅ટામેટાં,🍅કેપ્સિકમ 🫑ને ઝીણા સુધારી લો. એક બાઉલમાં બાફેલી મકાઇ 🌽, માંડવીના બી લો.તેમાં ઝીણા સમારેલા ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ નાખો. ત્યારબાદ મીઠું લીંબુ નો રસ નાખીને હલાવો.
- 3
બધુ મિક્સ કરીને તેમાં એક ચીઝ કયુબ ખમણી અને તને પાછું હલાવો ને જીમરી પાઉડર નાખી ને મીક્ષ કરો ઝીણી સમારેલી કોથમીર નાખો. અને પછી ચીઝ થી ગાર્નિસ કરો તો તૈયાર છે મકાઈ ચાટ
Keywords
Similar Recipes
More Recipes
- સાઉથ ઇન્ડિયન ગન પાઉડર ફોર કોર્ન (South Indian Gun Powder For Corn Recipe In Gujarati)
- સાઉથ ઇન્ડિયન ચીઝ બટર કોર્ન ચાટ (South Indian Cheese Butter Corn Chaat Recipe In Gujarati)
- કુકર ખાંડવી વીથ પનીર સ્ટફિંગ (Cooker Khandvi With Paneer Stuffing Recipe In Gujarati)
- ક્રિસ્પી આલુ પરવળ સબ્જી (Crispy Aloo Parvar Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16352329








ટિપ્પણીઓ