રાંધવાની સૂચનાઓ
- 1
મગ દાળ ને 2_4 કલાક પલાળી રાખો
બધું પાણી નીકાળી લેવું.. મિકસર જાર માં ક્રશ કરી લો - 2
એક તપેલી માં ક્રશ કરેલું ખીરું ઉમેરી એમાં આદુ મરચાં ની પેસ્ટ, સોડા, મીઠું નાખી બરોબર મિક્સ કરી લેવું
- 3
તેલ ગરમ કરવા મૂકવું.. ગરમ થાય એટલે તળી લેવા..
- 4
લીલા મરચાં ને તળી લેવા
- 5
તૈયાર છે ગરમ ગરમ મગ દાળ વડા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16355945





ટિપ્પણીઓ