મગ ની દાળ ના વડા (Moong Dal Vada Recipe In Gujarati)

Anil Dalal
Anil Dalal @Anildalal

મગ ની દાળ ના વડા (Moong Dal Vada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 લોકો
  1. 2 વાડકીલીલા ફોતરાં વાળા મગ
  2. 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  3. 1 ચમચીમરી પાઉડર
  4. 1 નાની ચમચીસોડા
  5. 1/4 ચમચી હળદર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ દાળ ને 2_4 કલાક પલાળી રાખો
    બધું પાણી નીકાળી લેવું.. મિકસર જાર માં ક્રશ કરી લો

  2. 2

    એક તપેલી માં ક્રશ કરેલું ખીરું ઉમેરી એમાં આદુ મરચાં ની પેસ્ટ, સોડા, મીઠું નાખી બરોબર મિક્સ કરી લેવું

  3. 3

    તેલ ગરમ કરવા મૂકવું.. ગરમ થાય એટલે તળી લેવા..

  4. 4

    લીલા મરચાં ને તળી લેવા

  5. 5

    તૈયાર છે ગરમ ગરમ મગ દાળ વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anil Dalal
Anil Dalal @Anildalal
પર

ટિપ્પણીઓ

Similar Recipes