બટાકા ના ગુલાબ જાંબુ (Potato Gulab Jamun Recipe In Gujarati)

Bhavesh Solanki
Bhavesh Solanki @cook_19952742

બટાકા ના ગુલાબ જાંબુ (Potato Gulab Jamun Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 35 મિનિટ
ચારથી પાંચ લોકો
  1. 1 કિલોબટાકા
  2. 250 ગ્રામ તપકીર
  3. 500 ગ્રામખાંડ
  4. 2-3ઇલાયચી
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 થી 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા ને બાફી લો બટાકા ઠંડા પડીએ તેને મસળીને માવો કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં તપકીર નાખી એકદમ મસળીને ગોળા વાળી લો.

  3. 3

    લોયા માં તેલ મૂકી તૈયાર કરેલા બટાકા ના ગુલાબજાંબુ તળી લો.

  4. 4

    એક તપેલામાં ખાંડ ડૂબે એટલું પાણી મૂકી ચાસણી બનાવો. ચાસણી બની જાય એટલે તેની અંદર ગુલાબજાંબુ નાખી દો.

  5. 5

    ફરી જાંબુને હલાવો જેથી બધા જ ગુલાબજાંબુ પર ચાસણી ચડી જાય. ગુલાબ જાંબુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavesh Solanki
Bhavesh Solanki @cook_19952742
પર

ટિપ્પણીઓ

Similar Recipes