રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજીને કાપી ધોઈ નાખવા બટાકા રીંગણા ફ્લાવર વટાણાની કૂકરમાં બાફી લેવા
- 2
ડુંગળી ટામેટા અને કેપ્સીકમ ને ઝીણા કાપી લેવા
- 3
એક કડાઈમાં તેલ / બટર લઇ તેમાં ડુંગળી નો વઘાર કરવો થોડું સંતળાય એટલે લસણ ની પેસ્ટ ઉમેરવી
- 4
બરાબર મિક્સ કરી ટામેટાં ઉમેરવા બાફેલા શાક ને બરાબર મેશ કરી લેવા
- 5
તને તૈયાર કરીને ગ્રેવીમાં ઉમેરો બધું બરાબર મિક્સ કરી લેવું તેમાં જરૂર મુજબ પાણી ઉમેરવું
- 6
થોડી વાર ચઢવા દેવું પછી તેમાં ઝીણા કાપેલા કેપ્સીકમ અને કોથમીર ઉમેરો
- 7
છેલ્લે લીંબુનો રસ મેળવો પાઉં સાથે ગરમ સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16356568





ટિપ્પણીઓ