વઘારેલો રોટલો

Aanal Avashiya Chhaya @aanal1990
#RB14
વરસાદી વાતાવરણ માં ખાવાની મજા પડી જાય એવો ચટાકેદાર વઘારેલો રોટલો
વઘારેલો રોટલો
#RB14
વરસાદી વાતાવરણ માં ખાવાની મજા પડી જાય એવો ચટાકેદાર વઘારેલો રોટલો
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલો ઠંડો જ લેવો..એટ્લે કે રાતે કર્યો હોઈ એ સવારે વપરાય અને સવારે કર્યો હોઈ એ રાતે વપરાય.. એક કડાય માં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ હિંગ હળદર લીલું મરચું ઝીણું સમારેલું, લીમડા ના પાન બધું જ ઉમેરી હલાવી લેવું એક જીણી સમારેલી ડુંગળી ઉમેરવી અને સાંતળી લેવી હવે તેમાં લસણ ની ચટણી ઉમેરો અને રોટલા ને હાથ થી ભૂકો કરી અને એ ઉમેરી દો સરખું હલાવી છાશ નાખી મીઠું નાખી અને 1 2 મિનિટ ચડવા દો અને કોથમીર નાખી સર્વ કરો..
- 2
ગરમા ગરમ જ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16358946



ટિપ્પણીઓ