અળવી પાન ના ઇન્સ્ટન્ટ ઢોકળા (Arvi Pan Instant Dhokla Recipe In Gujarati)

#MVF
#cookpadindia
#cookpadgujarati
#Patra
#farsan
અત્યારે અળવી ની સીઝન ચાલે છે ..તો આપને અવારનવાર પાત્રા બનાવતા હોઈએ .પણ ક્યારેક સમય ના અભાવે લોટ ચોપડવા અને વિટા વાળવા નો કંટાળી આવે ત્યારે આ રીતે સહેલાઇ થી એજ સામગ્રી નો ઉપયોગ કરી ને વિટા વાળ્યા વગર પાત્રા ની મોજ માણો .
અળવી પાન ના ઇન્સ્ટન્ટ ઢોકળા (Arvi Pan Instant Dhokla Recipe In Gujarati)
#MVF
#cookpadindia
#cookpadgujarati
#Patra
#farsan
અત્યારે અળવી ની સીઝન ચાલે છે ..તો આપને અવારનવાર પાત્રા બનાવતા હોઈએ .પણ ક્યારેક સમય ના અભાવે લોટ ચોપડવા અને વિટા વાળવા નો કંટાળી આવે ત્યારે આ રીતે સહેલાઇ થી એજ સામગ્રી નો ઉપયોગ કરી ને વિટા વાળ્યા વગર પાત્રા ની મોજ માણો .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અળવી ના પાન ને ધોઈ ને કોરા કરી જાડી નસો કાપી ચોખ્ખા કરી લેવા.પછી તેને કાતર વડે બારીક સમારી લો.
- 2
આંબલી અને ગોળ માં 1 કપ પાણી ઉમેરી ઉકાળી લો.ઠંડુ થાય એટલે ગાળી લેવું.
- 3
ચણા ના લોટ ને ચાળી ને એમાં બધા મસાલા તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.હવે તેમાં ગોળ આંબલી નું પાણી અને જરૂર પડે તો સાદું પાણી ઉમેરી તેનું મધ્યમ ઘટ્ટ ખીરું બનાવવું.
- 4
ત્યારબાદ તેમાં અળવી ના પાન ઉમેરી મિક્સ કરી લેવું
- 5
હવે સ્ટીમર ગરમ કરી લેવું.મિશ્રણ માં ઇનો ઉમેરી, 1 ચમચી પાણી ઉમેરી ફેંટી લો.થાળી તેલ થી ગ્રીસ કરી ઢોકળા નું ખીરું ઉમેરી તેમાં પર તલ સ્પ્રેડ કરવા અને 12 થી 15 મિનિટ ઢાંકી ને સ્ટીમ થવા દેવું.
- 6
ત્યારબાદ ચેક કરી ઢોકળા ઉતારી લો.ઠંડા થાય એટલે કાઢી લો.વઘાર કર્યા વગર પણ આ ઢોકળા સ્વાદિસ્ટ લાગે છે.
- 7
હવે વઘાર માટે ની સામગ્રી લઇ તેમાં વઘાર કરી લો.કોથમીર અને ખમણ થી ગાર્નિશ કરી,ગ્રીન ચટણી સાથે ગરમ અળવી પાન ના ઇન્સ્ટન્ટ ઢોકળા પીરસો.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#DRC#farsan#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiઅળવી ના પાત્રા Ketki Dave -
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVFવરસાદ ની સીઝન સાથે મળતા અળવી નાં પાન નાં પાત્રા બધા નાં ફેવરીટ. બનાવવામાં સહેલા અને ટેસ્ટી. નાસ્તામાં કે જમવામાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
અળવી ના પાન ના ઢોકળા (Arvi Paan Dhokla Recipe In Gujarati)
ઘણી વાર પતરવેલ ના પાન ચોપડવા નો કંટાળો આવે અને પ્લેટફોર્મ પણ મેસી થઈ જાય છે.તો જો આવા ખમણ ઢોકળાં બનાવી દઈએ તો ચોપડેલા પાન જેવો જ ટેસ્ટ આવે છે અને કામ પણ easy થઈ જાય છે. Sangita Vyas -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
#FFC1#week1#khaman_dhokala#ફરસાણ#ગુજરાતી#ઇન્સ્ટન્ટ#ચણાનોલોટ#CookpadIndia#COOKPADGUJRATI ખમણ ઢોકળા એ ગુજરાતી અને ખૂબ જ પ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે, જે સવારના ગરમ નાસ્તામાં તથા બપોરના જમણવાર ફરસાણ તરીકે પીરસાતું હોય છે. ક્યારેક સાંજે હળવા જમવાના તરીકે પણ તે પીરસાતું હોય છે. અહીં ચણા ના કકરા લોટ નો ઉપયોગ કરીને આ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળાં તૈયાર કરેલ છે. જ્યારે અચાનક કોઇ મહેમાન આવે અથવા તો ખમણ ઢોકળા ખાવાનું મન થાય તો આ રીતે બનાવી શકાય છે. Shweta Shah -
અળવી ના પાન નો ચટાકો
#ChooseToCookગમે તે meal માં ખાઈ શકાય,સાથે રોટલી,થેપલા ની પણ જરૂર નથીએકલું જ one pot meal ની ફિલિંગ આપે છે . Sangita Vyas -
અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujaratiઅળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
અળવી ના ફરાળી ગોટા (Arvi Farali Gota Recipe In Gujarati)
#ફરાળીઅળવી (પાત્રા) ના ફરાળી ગોટા Reshma Tailor -
અળવી ના પાન ના રોલ (Alavi Pan Roll Recipe In Gujarati)
ગુજજુ સ્પેશીયલ,બધા ને ઘરે બનતી. બધા ને ભાવતી મંનપસંદ રેસીપી છે.. ગુજરાતી ફરસાણ ની પરમપરા ગત રેસીપી છે..#ટી ટાઈમ સ્નેકસ...મલ્ટી ગ્રેઈન પાત્રા રોલ.(અળવી ના પાન ના રોલ) Saroj Shah -
પાત્રા /અળવી ના પાન ના ઢોકળા
અળવી ના પાન ના ભજિયા થોડી મહેનત નુ કામ છે પરંતુ આજે આપડે સહેલી રીત જોઇશું. Kalpana Parmar -
પાત્રા (અળવી ના પાન ના ભજિયા)
#ChooseToCook# ગુજરાતી ફરસાણ#અળવી ના પાન ના રોલ ભજિયા. મારી ફેમલી મા બધા અને અળવી ના પાન ના ભજિયા ભાવે છે. મારા પણ ફેવરીટ છે. Saroj Shah -
હેલ્ધી અળવી પાન નાં મુઠીયા (Helathy Alvi Pan Muthia Recipe in Gujarati)
પાત્રા બનાવવા નો સરખો ટાઇમ નાં હોય ત્યારે આ રેસીપી ચોક્કસ થી બનાવી શકાય છે. સ્વાદ માં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પાત્રા(અળવી ના પાન)(patara recipe in gujarati)
#સાતમ સાતમ માં આ હંમેશા બનાઉ જ.. બનતા થોડો સમય લાગે પણ એટલાજ ટેસ્ટી લાગે આ પાત્રા.. Tejal Vijay Thakkar -
-
અળવી ના પાન ના કોફતા (Arvi Paan Kofta Recipe In Gujarati)
#Cookpad India#Cookpad gujarati#SJR#કોફતા રેસીપી#અળવી ના પાન રેસીપી#અળવી ના પાન ના કોફતા ની રેસીપી Krishna Dholakia -
અળવી ફ્રાઈસ (Arvi Fries Recipe In Gujarati)
બટાકા કેળા ની ફ્રાઈસ આપણે બનાવતા જ હોઈએ છે. અળવી ની ફ્રાઈસ પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
અળવી ના પાન ના પાત્રા (Arvi Pan Patra Recipe In Gujarati)
#FD#Ekta Rangam Modiઅળવીના પાન (પાત્રા) વરસાદ ની મોસમ તો બહુ જ મસ્ત લાગે ને સાથે. Daxa Pancholi -
-
પનીર અળવી ના પોકેટ પકોડા (Paneer Arvi Pocket Pakoda Recipe)
#PC#cookpadindia#cookpadgujarati#ફરસાણ#namkin#bhajiya Keshma Raichura -
પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujratiદિવાળી નિમિત્તે બધા ના ઘરે અવનવા મુખવાસ બનતા હોય છે ક્યારેક સમય ના અભાવે આપણે બહાર થી પણ લાવીએ છીએ .પાન મુખવાસ મુખ્યત્વે મીઠી મસાલા પાન માં વપરાતી વસ્તુઓ નો બને છે ,પછી તેમાં ફેન્સી બનાવવા માટે કલરફૂલ વરિયાળી ,ડ્રાય ખજૂર અને ખારેક ઉમેરાય છે ..મે આજે અવેલેબલ (બજાર માં મલ્યા એ)ઘટકો થી એટલેકે 17 વસ્તુ થી આ પાન મુખવાસ બનાવ્યો છે ,ખૂબ જ સરસ બન્યો છે Keshma Raichura -
ખમણ ઢોકળા દાબેલી (Khaman Dhokla Dabeli Recipe In Gujarati)
#FFC1#Week1#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
અળવી ના શાક (Arvi Shak Recipe In Gujarati)
#શાક રેસાપી#પતરવેલી ની ગાઠં,અળવી ,ઘુઈયા, જેવા નમો થી જાણીતી છે અળવી થી શાક, બનાવયુ છે Saroj Shah -
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#Week1#cookpadindia#cookpadgujaratiજ્યારે અચાનક મહેમાન આવી જાય ત્યારે ઝટપટ બની જાય તેવી વાનગી એટલે ગુજરાતીઓનું ફેવરેટ ફરસાણ ખમણ. તો મિત્રો આજે આપણે બનાવીશું સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા... Ranjan Kacha -
અળવી નાં પાત્રા(ALavi na Patra recipe in gujarati)
#સાઈડઅળવી નાં પાન માં પ્રચુર માત્રામાં વિટામિન એ,બી અને સી રહેલા છે.. કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.તો ગુજરાતી થાળી માં દાળ ,ભાત શાક અને રોટલીની સાથે સાઈડ ડિશ તરીકે પહેલેથી અળવી નાં પાત્રા ,ખમણ, ઢોકળા, બટેટા વડાં વગર ન જ ચાલે... ગેસ્ટ આવે ત્યારે અને ખાસ પ્રસંગે આ માથી કોઈ પણ ડીશ હોય જ.. Sunita Vaghela -
અડવીના પાન ના ઢોકળા (Advi na Paan na Dhokla Recipe in Gujarati)
#GA4#Week7#post2#breakfast#અડવીના_પાન_ના_ઢોકળા ( Advi na Paan Recipe in Gujarati ) આપણે અળવી ના પાન ના પાત્રા તો બવ જ ખાધા. તો આજે મે એમાં નવું જ ટ્રાય કરીને અળવી ના પાન ના ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બન્યા હતા. Daxa Parmar -
અળવી ના પાન ના પાત્રા
#RB10#cooksnap theme#flour#અળવી ના પાન#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
અળવી નાં પાન નાં પાત્રા(patra recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#વેસ્ટ#સાઈડઅળવી નું પ્રકાંડ જેને આપણે અરબી તરીકે ઓળખીએ છે જે ખૂબજ હેલ્થી તથા ટેસ્ટી હોઈ છે તેને તળી ને ખાવાનું હોઈ છે પણ સીઝન મા અળવી ના પાન બહુ સરસ મળતા હોય છે.ગુજરાત માં આ પાન ની ઘણી બધી સ્વાદિષ્ટ વાનગી બનતી હોય છે.આ અળવી ના પાન ને ઘણા લોકો પત્તરવેલ નાં પાન પણ કહે છે.આ પાન ઉપર બેસન લગાવી ને તેના ભજીયા બનાવવા માં આવે છે જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.મારી રેસિપી થી તમે પણ બનાવો. Vishwa Shah
More Recipes
ટિપ્પણીઓ (35)