ચીલા (Chila Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
ઘણી વખત રોટલી, ભાત વધુ બની જાય તો અેમાથી આપણે વરસાદ ની સીઝનમાં ટેસ્ટી ચીલા બનાવી શકાય, મે વેજીટેબલ્સ નથી નાખ્યા પણ તમે મનગમતા વેજીટેબલ્સ નાખી શકો
ચીલા (Chila Recipe In Gujarati)
ઘણી વખત રોટલી, ભાત વધુ બની જાય તો અેમાથી આપણે વરસાદ ની સીઝનમાં ટેસ્ટી ચીલા બનાવી શકાય, મે વેજીટેબલ્સ નથી નાખ્યા પણ તમે મનગમતા વેજીટેબલ્સ નાખી શકો
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલી ના ટુકડા કરી લેવા, ભાત, રોટલી ને છાશ સાથે મીક્સચર મા ક્રશ કરી લેવા
- 2
તેમા સુજી, આદુ મરચાની પેસ્ટ, મીઠું નાખી,૧૦ મીનીટ રેસ્ટ આપવો, જરુંર લાગે તો થોડુ પાણી ઉમેરવું, ઈનો નાખી બરાબર મીક્સ કરવુ
- 3
નોનસ્ટિક પેનમાં મીડીયમ ફ્લેમ પર તેલ નાખી બેટર નાખી મીડીયમ થીક ચીલા બનાવી,ટોમેટો કેચઅપ સાથે ગરમ ગરમ સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16364312

ટિપ્પણીઓ (13)