રાંધવાની સૂચનાઓ
- 1
સારા અને મોટા જાંબુ ને ધોઈ ને ક્રશ કરી લેવા. ત્યારબાદ તેમાં પાઈનેપલ ના ટુકડા ઉમેરી ફરીથી ક્રશ કરી લો.
- 2
તેમાં મીઠું,સંચળ, ખાંડ અને ધોયેલા ફુદીના ના પાન ઉમેરી ફરીથી ક્રશ કરી લેવું.
- 3
સર્વ કરવા માટે ના ગ્લાસ માં તૈયાર કરેલો ક્રશ રેડી તેમાં પાઈનેપલ ના ટુકડા મૂકી સોડા ઉમેરી ફુદીના ના પાન મૂકી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
જાંબુ શોટ્સ
#jamunshots #jamun #RB12 #cookpadgujarati #cookpadindia #sweet #shots #juice #pulp Bela Doshi -
-
-
-
-
નેચરલ વોટર મેલન પંચ (Natural Watermelon Punch Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SM Sneha Patel -
જામુન મોઈતો (Jamun Mojito Recipe In Gujarati)
#MVF#મોન્સુન_ફ્રૂટસ#cookpadgujarati મોસમી ફળ જામુન વડે બનાવેલ તાજું, ઝીંગી મોઈતો. આ પીણુંનો ભવ્ય રંગ તમારી આંખોને ખુશ કરી દેશે. આ મોઇતો પીવાથી આપણા શરીર માં રેફ્રેશ આવી જાય છે. Daxa Parmar -
-
પાઈનેપલ મીન્ટ પંચ
#એનિવર્સરીફ્રેશ પાઈનેપલ મીન્ટ વાલુ આ વેલકમ ડ્રિકસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.ફ્રેશ પાઈનેપલ ના હોય તો પાઈનેપલ ક્રશ પણ ચાલે છે. Bhumika Parmar -
મેંગો બીટરૂટ મોઇતો (Mango Beetroot Mojito Recipe In Gujarati)
#summer#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
ઈન્ડિયન બ્લેકબેરી મોકટેલ (Indian Blackberry Mocktail Recipe In Gujarati)
#Viraj મેં વિરાજ ભાઈ ની રેસીપી થી કાળા જાંબુ નું મોકટેલ બનાવ્યું.હું જાંબુ નો પલ્પ ફ્રોઝન કરી રાખું છું. Alpa Pandya -
-
-
-
ફ્રૂટ મોકટેલ (Fruit Mocktail Recipe In Gujarati)
#GA4#Week17મોકટેલફ્રૂટ મોકટેલ મારાં ઘરમાં બધા નું ફેવરિટ છે.હું સીઝનલ ફ્રૂટ પ્રમાણે મોકટેલ બનાવું છું. આજે મેં સ્ટ્રોબેરી, કિવિ, પાઈનેપલ એમ 3 લેયર ફ્રૂટ મોકટેલ બનાવ્યું છે. Jigna Shukla -
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#shorts#summerdrink#healthydrink Neelam Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16364372
ટિપ્પણીઓ (6)