Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16366220
કઢી માટે દહીં માં ચણાનો લોટ નાખી મિક્સ કરો
જરુર મુજબ પાણી નાખી ઊકાળ વા મુકો
ચણાનો લોટ લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું મરચું હળદર અને થોડું પાણી નાખી બેટર બનાવો
પકોડા તેલ માં તળી લો
વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું મેથી અને લીમડો નાખી કઢી માં નાખો
તેમાં પકોડા નાખી ઉકાળો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ