રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું અજમો ઘી અને જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી લો અને પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દો
- 2
ત્યારબાદ તેના ગોળ ગોળ લુઆ પાડી વચ્ચે આંગળીથી ખાડો કરી લો અને કડાઈમાં ઘી ગરમ મૂકી મીડીયમ ગેસ ઉપર બાટીને બધી બાજુથી બદામી રંગની ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 3
ત્યારબાદ દાળને તપેલીમાં જરૂર મુજબ પાણી નથી 1/2 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ તપેલીમાં એક ગ્લાસ પાણી નાખી ઢાંકીને દાળને ધીમા ગેસ ઉપર થવા દો પછી કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં જીરું હિંગ કાંદા ટામેટાં લસણ લીલા મરચાં નાખી બે મિનિટ માટે સાંતળો
- 4
પછી તેમાં બધા મસાલા કરી લો અને બરાબર મિક્સ કરી બાફેલી દાળ ઉમેરી કોથમીર અને થોડું પાણી ઉમેરી પાંચ મિનિટ માટે ઉકળવા દો
- 5
તો હવે આપણા ટેસ્ટી રાજસ્થાની સ્ટાઈલ દાલબાટી બનીને તૈયાર છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
Similar Recipes
-
રાજસ્થાની સ્ટાઇલ ઉપમા (Rajasthani Style Upma Recipe In Gujarati)
#KRCકચ્છી રાજસ્થાની રેસિપી Falguni Shah -
કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
#KRC#cooksnap challenge# કચ્છી રાજસ્થાની રેસિપી Rita Gajjar -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRC#કચ્છી રાજસ્થાની રેસિપી ચેલેન્જ#કુકસ્નેપ ચેલેન્જ Rita Gajjar -
દાળ બાટી(Dal Baati Recipe in GUJARATI)
#ઓક્ટોબર આ રેસીપી હું એક રાજસ્થાની ફ્રેન્ડ પાસેથી શીખી છું. Minaxi Rohit -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની દાલ બાટી બહુ પ્રખ્યાત.બાફલા બાટી બને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. Dr. Pushpa Dixit -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
રાજસ્થાની દૂધી ચણા દાળ નું શાક (Rajasthani Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
પંચરત્ન દાલ બાટી (Dal Baati Recipe in Gujarati)
અમારા ઘરમાં બધા ને દાલ બાટી ખુબ જ ગમે છે અને હેલ્ધી પણ છે તેથી તે મારા ઘરે ઘણીવાર બંને છે, શિયાળામાં ખૂબ જ મઝા આવે છે દાલ બાટી ખાવાની . Arpita Sagala -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#SFદાલ બાટીરાજસ્થાનું famous street food છે. મે રાજસ્થાની દાલબાટી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Priti Shah -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
દાલબાટી રાજસ્થાની પ્રખ્યાત ડિશ છે#cookpadindia#cookpadgujarati# summer lunch recipe Amita Soni -
-
દાલ બાટી (Dal baati recipe in Gujarati)
દાલ બાટી એ રાજસ્થાનની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. ઘઉંના જાડા લોટમાં ઘીનું સરખું મોણ ઉમેરીને બાટી બનાવવામાં આવે છે. બાટીને ટ્રેડિશનલી અંગારામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ સરસ બાટી બનાવી શકાય છે. ઘીમાં બોળેલી બાટીને મિક્સ દાળ અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. ટ્રેડિશનલી દાલ બાટી સાથે ચૂરમું પણ પીરસવામાં આવે છે. દાલ, બાટી, લસણની ચટણી અને ચૂરમાં નું કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
રાજસ્થાની દાલ બાટી
#જોડી દાલબાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. જેને બનાવવી સાવ આસાન છે. Rani Soni -
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
#કચ્છી રાજસ્થાની રેસિપી ચેલેન્જ#કુકસ્નેપ ચેલેન્જ#KRC Rita Gajjar -
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તો દરરોજ ના જમવાના માં દાળ નો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં રાજસ્થાની મિક્સ દાળ બનાવી.ખૂબ જ ઓછા ingredients માંથી બનતી આ દાળ ખાવા માં ખૂબ જ પૌષ્ટિક છે . Sonal Modha -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની ખોબા રોટીરાજસ્થાનની ખોબા રોટી ફેમસ છે. રાજસ્થાની લોકો રસોઈ બનાવવા માં ઘી નો ભરપૂર માત્રામાં ઉપયોગ કરતા હોય છે. એટલે રાજસ્થાની ડીશ ખાવામાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી 😋 લાગે છે Sonal Modha -
રાજસ્થાની દાલ બાટી(dal baati recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં રાજસ્થાની દાલબાટી બનાવી છે દાળ બનાવતી વખતે તમે તેમાં ડુંગળી અને ટામેટા પણ સાંતળી શકો છો . હું જૈન છું. તેમાં ડુંગળી સાંતળી નથી એમાં તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો વધારે સ્વાદિષ્ટ લાગશે. Pinky Jain -
રાજસ્થાની દાલ-બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#LB#લંચ બોકસ#RB13#માય રેશીપી બુક#રાજસ્થાની પરંપરાગત રેશીપી Smitaben R dave -
-
કચ્છી દાબેલી મસાલો (Kutchi Dabeli Masala Recipe In Gujarati)
#કચ્છી/રાજસ્થાની રેશીપી #KRC Smitaben R dave -
-
-
-
જોધપુરી મિર્ચી વડા (Jodhpuri Mirchi Vada Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
રાજસ્થાની ફાડા લાપસી (Rajasthani Fada Lapsi Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
દાલ-બાટી
#રેસ્ટોરન્ટઆ રીતે ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ની અસ્સલ રાજસ્થાની ટેસ્ટ ની દાલ-બાટી. Kalpana Solanki -
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha -
-
દાલ બાટી(Dal Baati Recipe in Gujarati)
કુટુંબ માં વર્ષો થી બનતી આ દાલ બાટી ની રીત તમને બીજે ક્યાંય નહિ મળે.તમારી સાથે cookpad મા શેર કરતા મને ખૂબ આનંદ આવે છે.#trend3# Neeta Parmar
More Recipes
ટિપ્પણીઓ (5)